Janani Jod Lyrics
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માટ રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમ તની પુતલી રે લોલ
પ્રભુના એ પ્રેમ તની પુતલી રે લોલ
જગથી જુદેરી એની જાત રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
સારખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
વરસે ઘડિક વ્યોમ વાદળી રે લોલ
વરસે ઘડિક વ્યોમ વાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ