બાળપણ ની યાદ Lyrics || Balpan Ni Yaad Lyrics || Rakesh Barot || Gujarati Song || LYRICSHUBINDIA

હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો… (૨)
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે
હે હે હે દાડા વિત્યા મહિના વિત્યા વિતી ગયા વર્ષો રે હો હો હો
મોનીતી મારી તાજી થઈ ગઈ બધી યાદો રે હે હે હે
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે…

હો
નોના નોના હતા આપણે ઢેગલ ભેળા રમતા
લાડો લાડો થઈ ને એક બીજા ને પરણતા
હો હો હો તારા મારા લગ્ન ના ગોણા મધરા ગાતા
ધૂળ નો ઢગલો કરીને ફેરા આપણ ફરતા
હે હે હે નોનપણ નો નેડો આજ સાને ભુલી બેઠા રે હો હો હો
રૂપલડી મારી રૂબરુ મળવાને મન તરસે રે
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે… (૨)

હો
કેમ થયા જુદા આપણે નથી અમે જાણતા
મળ્યાં એવા મેસજ તમે મોહાળ માં જઈ ભણતા
હો હો હો હસો મજા માં એટલે અમને યાદ નથી કર્તા
યાદ કરી ને ગામડે તમે આટો નથી મારતા
હે હે હે વિડીયો કોલ કરો ને મોઢુ રૂપાળુ દેખાડો રે હો હો હો…

મોનીતી મારી તાજી થઈ ગઈ જૂની યાદો રે
હે હે હે ફેસબુક માં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે હો હો હો
ઢેગલડી મારી આઈ મને બાળપણ ની યાદો રે…. (૨)
હો તાજી થઈ ગઈ જુની યાદો રે….

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping