Tame Hincho To Tamne Hinchavu Lyrics || Gujarati Garba || તમે હીંચો તો તમને હીંચાવું મોરી માં || LYRICSHUBINDIA

તમે હીંચો તો…તમે ઝૂલો તો…તમે હીંચો તો તમને હીંચાવું મોરી માં
હૈયા મા બાંધ્યો હિંચકો — ૨ વાર

હો હૈયા ના હીંચકે ના મખમલ કા લિચા
માણેક કે મોતી નથી દિલડાના દોરડા
ખાલી ભક્તિ નું …..
ખાલી ભક્તિ નું …..
ખાલી ભક્તિ નું આસાન બિછાવો મોરી માં
હૈયા મા બાંધ્યો હિંચકો

તમે હીંચો તો…તમે ઝૂલો તો…તમે હીંચો તો તમને હીંચાવું મોરી માં
હૈયા મા બાંધ્યો હિંચકો — ૨ વાર

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping