Ho Tara Vina Maro Dado Lyrics || Gujarati Song || Rajdeep Barot || LYRICSHUBINDIA

હો..તારા વિના મારો દાડો ના જાતો
વેરાન રાતડી લાગે

ઓ..ઓ..ઓ

હો..તારા વિના મારો દાડો ના જાતો
વેરાન રાતડી લાગે
માલણ વિના મન ના માને
કાળજે કટાર વાગે

મોઢું તો બતાવ
માલણ મોઢું તો બતાવ
તારું મોઢું તો બતાવ
મોઢું તો બતાવ

મોનીતિ ઓ માલણ મને
મોઢું તો બતાવ

હો મારી મોનીતિ ઓ માલણ મને
મોઢું તો બતાવ

હો મારા જેવો પ્રેમ કરનારો
જગત માં નઈ મળે
દિલ તારું કોઈ તોડશે ત્યારે
પોક મૂકી તું રડે — ૨ વાર

યાદ આવશે મારો પ્રેમ
તું જીવી શકીશ કેમ — ૨ વાર

મોત માંગે તોય મોત નઈ મળે
લખી રાખજે લેખ

હો મારી મોનીતિ ઓ માલણ મને
મોઢું તો બતાવ

હો… તું મને ભલે ભૂલી ગઈ
હું તને નથી ભુલ્યો
યાદ રાખીશ જિંદગી આખી
દગો તે દીધેલો — ૨ વાર

વાળા વેરી થાય
ત્યારે આભ ફાટી જાય — ૨ વાર

ભરોષો હવે કોનો કરવો
મને ના હમઝાય

હો મારી મોનીતિ ઓ માલણ મને
મોઢું તો બતાવ — ૨ વાર

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping