Dil No Patang Lyrics || દિલ નો પતંગ || Rakesh Barot || Uttarayan Special Song || LYRICSHUBINDIA

હે મારા દિલ નો પતંગ જો.. (૨)
ફરરર ફરરર ફરરર ફરરર હે એ એ
ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો
હે ઉડતો ઉડતો જોને આયો જાનુ મારા દિલ નો પતંગ જો
હે દિલ વાલા પતંગ ઉપર નામ લખ્યુ તારુ
બીજ ના હાથ માં ના આવે તો હારુ
નકર પડી જાશે રંગ માં ભંગ
જાનુ મારા દિલ પતંગ જો
ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો…

હે ઓઢીલે ઓઢીલે ઓઢણી તારી ઓઢીલે
તડકા માં ગાલ કાળા પડશે વાત મોનીલે
અરે આવીજા આવીજા ધાબે મારા આવીજા
મોનીજા મોનીજા તુ વાત મારી મોનીજા
હે ગળી ગળી શેરડી ને ઉંધીયુ લાવુ
ધાબે મારા આવે તો તને ખવડાવુ
હે ખાશુ ચિક્કી ને ઉડાડ શુ પતંગ
જાનુ મારા દિલ નો પતંગ જો
હે ઇતો ઉડતો ઉડતો આયો જાનુ મારા દિલ નો પતંગ જો…

હો લપેટ લપેટ કહી ગળુ ના બેહાડશો
વિક્સ ની ગોળીયો તમે ખીસા માં રાખજો
હો બેનપણીયો ભાળી દોડ બહુ કરોશો
ઓઠે ઓઠે જઈ તમે મને તાકોશો
હે તારો પતંગ હુ કિનીયા તુ મારી
ઉડી જવાની ભેળા કરશુ તૈયારી
હે મારી જોડે તુ બાંધીલે સંબંધ
જાનુ મારા દિલ નો પતંગ જો
હે પછી પ્રેમ ના લડાવીયે પેચ
જાનુ મારા દિલ નો પતંગ જો
ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો
હે ઉડતો ઉડતો આયો ધાબે તારા દિલ નો પતંગ જો…

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping