[Music Intro]
હો તમે મને મળી ગયા
એ હો તમે મને મળી ગયા
એમ જાણે વરસો જૂનો હોય પ્રેમ
હો તારા મારા વિચારો છે પ્રેમ
કોઈ પોતાનું મળી જાય
[Chorus]
એમ મીત મીત મીત
તું છે મનડાનો મીત
તારી હારે બાંધી મેં તો જન્મોની પ્રીત
હો દિલ મારું લાગી ગયું પ્રેમ
જાણે તું પણ કરતોય પ્રેમ
તમે મને મળી ગયા
એમ જાણે વરસો જૂનો હોય પ્રેમ
[Interlude]
હો દિલના ખાલી ખૂણામાં યાદ છે
એવી હૈયાની વાત કયા શબ્દોમાં કેવી
હો નજરોથી મળી નજર
દિલ ગયો ચોરી
[Verse]
જાણે પતંગને હું તારી દોરી
હો સાથ સાથ સાથ રહે
જન્મોનો સાથ
જોજે ના છૂટી જાય હાથમાંથી હાથ
હો તારાથી લાગે લગન
એમ જાણે રાધાને શ્યામનો રે પ્રેમ
તમે મને મળી ગયા
એમ જાણે વરસો જૂનો હોય પ્રેમ
[Outro]
હો મળી આજ તુજને લાગ્યું એવું મુજને
તને મળીને આજ ભૂલી જાવું ખુદને
હો તારાથી સવારને સાંજ હોય
તુજથી ખરેખર ચાહું છું યાર તને દિલથી
હો યાર યાર યાર
તું છે હૈયાનો હાર
તારા વગર મારું જીવવું બે
[Ending Chorus]
હો જુજુ ના કરતા ક્યારે વેમ
તમને દિલથી કરું છું હું પ્રેમ
તમે મને મળી ગયા
એમ જાણે વરસો જૂનો હોય પ્રેમ
[Music Outro]