અહીં હું ત્યાં તું રોઈ રહ્યા યાદમાં
આવી ગયા આંસુ એક બીજાની રે આંખમાં
હો ભૂલ શું કાઢું એની મારા પ્રેમમાં ખોટ હશે
નહીં તર પ્રેમથી મન ભરાઈ ગયું
હશે હો જીવી લઈશું જેવી રીતે હવે જીવાશે
મરી જાઉં તો પ્રેમ મારો બદનામ થઈ જાશે
હો છેલ્લી ઘડી છે આ મારી કેમ તને પડી નથી મારી
તમે ભૂલી ગયા તો હું શું કરું તમે બદલાયા તો હું શું કરું
હા દુખથી ભરેલી એક રાત આવશે વીतेલી મારી ના ઉપર નીપજશે એ દાડો યાદ મારી રોવળાવશે
રાખજે ફોટા મારા કામ આવશે
હો દિલની ધડકનમાં નામ છે તમારા જાન જોઈ લેશું હાલ અમારા
આવું ના કરે સાચો પ્રેમ કરનારા ક્યાં ભૂલા પડ્યા મને જીવ કે નારા
ભલે મોઘી ઘડિયાળો એને ગિફ્ટ આવતી હોય रिंग झाली पेरी होय
बंगડી પહેરાયેલ મારી ભૂલી નહીં હો પ્રેમ કરેલો મારો ભૂલી નહીં
હો વિચાર્યું ના હતું કે આવા લાળા આવશે જેને હસાયા એ અમને રડાવશે
હો પ્રેમના લીધે નથી કોઈને સતાવતા
નહિતર અમે આખી દુનિયા હળગાવતા
બધા જોયેલા સપના સપના જ રહી ગયા
હા મને છોડી ગયા આ દિલ પણ તોડી ગયા
નથી પ્રેમ હવે એને ભૂલી જવું ખોટી આશાએ હવે ના રહું જે અમારા નથી એને બીજું શું
કહું હો જે મારા નથી એને બીજું શું કહું
મારા ભાઈબંધો જોડે હું એવા કાઢું ના કે રોજ આવે છે કોલ મેસેજ તારા
તું ક્યારે આવશે બસ એ સવાલ છે દિલ મારું રડે છે કોણ સોનું રાખશે
હો ભરોસે તારા અમે રહ્યા તા અચાનક કેમ તારા વિચારો બદલાઈ ગયા
એક દાડો મારા રે ઓરતા એ દાડો જાન તને નહીં આવડે રોતા
હો હશે કિસ્મતમાં તો ફરી રે
મળીશું જુદા થઈને વાલી કેમ રે જીવીશું