હું મલક નો માણા વાલા, મલક નો માણા
હું મલક નો માણા વાલા, મલક નો માણા
જેને માથે પાઘડી શોભે, ને મીઠપ જરતી મોઢે
જેના ઠાકરજી રખવાળા, એને કોઈના પોકે
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા
Antro 1:
ભેરુ ભેગા બઉ બઉ રહેતા, છાનો ઘાવ અમે કરતા
ના હાચુ બોલી હામે કહીએ, આઘાપાછી કરતા ના
કે ફળીયા ફરતા બાવળ, અને બારણે હોઈ હાકળ
હા તોય સદા અવકારા, ભલે આવે પછી પેલો હાવજ
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા
Antro 2:
રંગે કાળા ભાવે અમને, મન ના કાળા હાલે ના
પરસેવા ની ખેતી કરીયે, ખોટું કોઈનું કરતા ના
કે ખાંડ ના બદલે સાકર, જમે પેટે નહિ પણ મનભર
હાંજે જાલર ના ભણકારા, ને રોજ હવારે જાકલ
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા
હું મલક નો માણા વાલા, હું મલક નો માણા