રિદ્ધિ દે સિદ્ધિ દે (છંદ)
રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટ-નવ નિધિ દે,
વંશમાં વૃદ્ધિ દે, બાળજાણી.
હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુ રાણી.
દુ:ખકો દૂર કર, સુખ ભરપૂર કર,
આશા સંપૂર્ણ કર, દાસ જાણી.
સજ્જન સોં હિત દે, કુટુંબ સો પ્રીત દે,
જંગમાં જીત દે, માં ભવાની.
સંકલન: અમિતગીરી બાપુ (સાવરકુંડલા)
HASHTAGS:-Gujarati Garba songs, Gujarati Garba lyrics, Traditional Garba songs, Garba song playlist, Gujarati Navratri Garba, Garba lyrics in Gujarati, Gujarati Garba for Navratri, Gujarati Garba tracks, Garba song collection,